Latest News

👉Welcome to Gayatri Enterprises Official Blog. 👉 Did you know for which which Central Government Schemes You are Eligible. To check the eligibility Click Here and fill the form. We will let you know over the communication details provided by you. 👉 BOB Recruitment For Clerk in Banks - IBPS Clerk Recruitment.Click Here to Know More. 👉 BOB Recruitment For Bank of Baroda Specialist Officer 2022 Click Here to Know More. 👉 Coal India Recruitment 2022 For 1050 Management Trainee Click Here to Know More. 👉 Hindustan Petroleum Corporation Limited Recruitment 2022. Click Here to Know More. 👉GSSSB Recruitment - Total 1446 Posts - Whole GujaratClick Here to Know More. 👉IOCL Recruitment 2022 – Apply for 43 Medical Officer Posts. Click Here to Know More. 👉 PMJAY Aayushyaman Bharat Card Yojana. Click Here to Know More.

LATEST NEWS

MENU

Manav Garima Yojana 2022

Social Justice and Empowerment Department, Government of Gujarat, under office Of Developing Caste Welfare, Gandhinagar his starting to Online Application for Manav Garima Yojana gujarat today and Last Date Of Application 30,July 2022. who want to Benefits and Eligibility this Scheme Contact Us.

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગતના નિયામક,વિકસતી જાતી કલ્યાણની કચેરી, ગાંધીનગર દ્વારા આજે માનવ ગરીમાંં યોજના અંતર્ગત લાભ મેલવવા માંગતા અને પાત્રતા ધરાવતા લાભાર્થીઓ તા:૧૫/૦૬/૨૦૨૨ થી તા:૩૦/૦૬/૨૦૨૨ સુધી  અરજીઓ કરી શકશે. અરજી કરવા માટે આજેજ અમારો સંપર્ક સાધો.


Manav Garima Yojana 2022 A tool kit for various businesses for self-employment is provided at the district level office of the developing caste and social security office at the district level under the social and justice empowerment department of Gujarat government. Who will benefit from it? Details on how to avail of the benefits are given in this article. Which are as follows.

માનવ ગરિમા યોજના ૨૦૨૨ ગુજરાત સરકારના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ અંતર્ગતના જિલ્લા કક્ષાએ વિકસતી જાતિની કચેરી અને સમાજ સુરક્ષાની કચેરી દ્વાર સ્વ-રોજગારી માટે વિવિધ ધંધા માટે સાધન સહાયની ટૂલ કીટ આપવામાં આવે છે. તેનો લાભ કોને મળશે ? કેવી રીતે લાભ મેળવી શકાશે તેની વિગતે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.

માનવ ગરિમા યોજનાની ઓનલાઇન અરજી કરવા માટે આજેજ અમારો સંપર્ક કરો.

Manav Garima Yojana Gujarat Overview 2022:

Name Of Scheme

Manav Garima Scheme

Launched By

Gujarat Government

Article Language

English and Gujarati

Launched for

Schedule caste community And Socially and educationally backward class, economically backward class, minority caste, a nomadic and emancipated caste of Gujarat state

The Purpose Of The Manav Garima Yojana Gujarat 2022

Individuals who are willing to start a small business are given self-employment kits.


માનવ ગરિમા યોજનાનો હેતુ

નાનો ધંધો-રોજગાર કરવા ઇચ્છુક હોય તેવી વ્યક્તિઓને સ્વરોજગારીના ધંધા- રોજગાર અનુરૂપ કિટ્‍સ આપવામાં આવે છે.

Type Of Manav Garima Yojana Gujarat 2022

[A] Director Developing Castes Welfare :

Name Of Beneficiary Cast

The Human Dignity Scheme has been implemented to enable the socially and educationally backward class, economically backward class, minority caste, nomadic and emancipated caste ISMOs to live their lives with dignity and become self-employed in small businesses, and become financially self-sufficient.

કઈ કઈ જ્ઞાતિના લોકીને મળશે લાભ ?

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિના ઇસમોને તેઓનું જીવન ગરિમા પુર્ણ રીતે જીવી શકે અને જાતે જ નાના વ્યવસાયોમાં સ્વરોજગારી મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે માનવ ગરીમા યોજના અમલમાં આવેલ છે.

Eligibility Criteria Manav Garima Yojana Gujarat 2022

At present the annual income limit for rural areas is Rs. 1,20,000 / – and for urban areas Rs. 1,50,000 / -.

પાત્રતાના માપદંડ માનવ ગરિમા યોજના ૨૦૨૨

હાલમાં વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- છે.

 [B] Director Scheduled Caste Welfare

This Scheme for only for Scheduled Caste Welfare

Eligibility Criteria Manav Garima Yojana Gujarat 2022

· The age limit of the applicant should be 18 to 16 years.

· People belonging to Scheduled Castes whose annual limit is ₹ 120,000 in rural areas and in urban areas. Have 150,000.

· There is no income limit for the most backward castes among the Scheduled Castes.

· If the beneficiary or other family members of the beneficiary have availed of the benefit earlier under this scheme then the benefit is not recoverable under this scheme.

પાત્રતાના માપદંડ માનવ ગરિમા યોજના ૨૦૨૨

· અરજદારશ્રીની વય મર્યાદા ૧૮ થી ૬૦ વર્ષ હોવી જોઇએ.

· અનુસૂચિત જાતિના લોકો કે જેઓની વાર્ષિક મર્યાદા ગ્રામ્યવિસ્તારમાં ,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તારમાં ₹. ,૫૦,૦૦૦ ધરાવતા હોય.

· અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિ માટે કોઇ આવક મર્યાદા નથી.

· લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા આ યોજના હેઠળ અગાવ લાભ લીધેલ હશે તો પુન: આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર નથી.

Tool Kits Are Provided For A Total Of 28 Types Of Business. (List Is As Follows.)

Business name

વ્યવસાયનું નામ

Masonry

કડીયાકામ

Sentencing work

સેન્‍ટીંગ કામ

Vehicle servicing and repairing

વાહન સર્વિસીંગ અને રીપેરીંગ

Cobbler

મોચીકામ

Tailoring

દરજીકામ

Pottery

કુંભારીકામ

Different types of ferries

વિવિધ પ્રકારની ફેરી

Plumber

પ્લમ્બર

Beauty parlor

બ્યુટી પાર્લર

Repairing electric appliances

ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ

Agricultural blacksmith/welding work

ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ

Carpentry

સુથારીકામ

Laundry

ધોબીકામ

Created broom supada

સાવરણી સુપડા બનાવનાર

Milk-yogurt seller

દુધ-દહી વેચનાર

Fishmonger

માછલી વેચનાર

Papad creation

પાપડ બનાવટ

Pickle making

અથાણા બનાવટ

Hot, cold drinks, snack sales

ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ

Puncture kit

પંચર કીટ

Floor mill

ફ્લોર મીલ

Spice mill

મસાલા મીલ

Mobile repairing

મોબાઇલ રીપેરીંગ

Hair cutting

હેર કટીંગ (વાળંદ કામ)

List Of Required Documents For Manav Garima Yojana Gujarat 2022

· Aadhar Card

· Ration Card

· Proof of Residence (Electricity Bill)

· Example of applicant’s Cast Certificates

· Example of annual income Certificates

· Evidence of study

· Proof of having taken business-oriented training

· Warranty sheet

· Agreement

માનવ ગરિમા યોજના ૨૦૨૨નો લાભ મેળવવા માટે રજૂ કરવાના ડોકયુમેન્ટની યાદી

· આધાર કાર્ડ

· રેશન કાર્ડ

· રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/ચુંટણી કાર્ડ/પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજો પૈકી કોઈ એક)

· અરજદારની જાતિ નો દાખલો

· વાર્ષિક આવક નો દાખલો

· અભ્યાસનો પુરાવો

· વ્યવસાય લક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો

· બાંહેધરીપત્રક (નોટરાઇઝ સોગદનામું)

· એકરારનામું


Important Date:

· Application Starting Date: 15/06/2022

· Application Last Date: 15/06/2022

FAQS Of Manav Garima Yojna 2022

What Is Manav Garima Yojana Last Date ?

Manav Garima Yojana Last Date Is 30 June 2022

 

બાંહેધરીપત્રક અને એકરારનામું નું સેમ્પલ ફોર્મ: અહી ક્લિક કરો

માનવ ગરિમા નું અરજી ફોર્મ: અહી ક્લિક કરો

યોજના ની માપદંડતા: અહી કલીક કરો.

(ઉપર ના ફોર્મ અને બહેદારી પત્રક અને એકારનામુ ભરી ને સહી સીકા કરાવી ને આજેજ અમારી ઓફીસ ની મુલાકાત લો)

 

ફોર્મ ભરવા તથા વધુ માહિતી માટે આજેજ અમારો સંપર્ક કરો:- સંપર્ક માહિતી

અમારી ઓફીસ નું ગુગલ લોકેશન: અહી કલીક કરો


નવી સરકારી યોજનાઓ ની માહિતી મેળવવા આજેજ અમારું વોટ્સએપ ગ્રુપ જોઈન કરો. ગ્રુપ જોઈન કરવા અહી ક્લિક કરો.