Social Justice and Empowerment Department, Government of Gujarat, under office Of Developing Caste Welfare, Gandhinagar his starting to Online Application for Manav Garima Yojana gujarat today and Last Date Of Application 30,July 2022. who want to Benefits and Eligibility this Scheme Contact Us.
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગતના નિયામક,વિકસતી જાતી કલ્યાણની કચેરી, ગાંધીનગર દ્વારા આજે માનવ ગરીમાંં યોજના અંતર્ગત લાભ મેલવવા માંગતા અને પાત્રતા ધરાવતા લાભાર્થીઓ તા:૧૫/૦૬/૨૦૨૨ થી તા:૩૦/૦૬/૨૦૨૨ સુધી અરજીઓ કરી શકશે. અરજી કરવા માટે આજેજ અમારો સંપર્ક સાધો.
આ યોજના ની વધુ માહિતી મેળવવા માટે અહી કલીક કરો.
